Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ચક દે.... ઇન્ડિયા... નરેન્દ્રભાઇએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી

ટોકયો ઓલિમ્પિકનો શુભારંભ થયો છે. બોકસર મેરી કોમ અને હોકીના કેપ્ટન હરમનપ્રિતસિંહ ધ્વજા રોહક બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ નિહાળ્યો હતો અને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ એથ્લેટસને અભિનંદન પાઠવ્યા હતા.

(1:08 pm IST)