Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કેન્દ્ર સરકારએ ઠુકરાવ્યો પોન્ડીચરીને રાજયનો દરજજો આપવાનો પ્રસ્તાવ

કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં બતાવ્યું છે કે  કેન્દ્ર સરકારે પોંડીચેરીને રાજયનો દરજજો આપવાનો કેન્દ્રશાસિત પ્રદેશની સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો છે.

પોંડીચેરી વિધાનસભાએ  જુલાઇ ર૦૧૮ માં આ પ્રસ્તાવ પાસ કર્યો હતો. જયારે મુખ્યમંત્રી વી. નારાયણ સ્વામીએ કહ્યું છે કે રાજયના દરજજ માટે બધા ઉપાયો કરવામાં આવશે.

(11:36 pm IST)