Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ગુરૂગ્રામમાં મદદના બહાને બદલ્યુ ડેબિટ કાર્ડઃ પિન પુછીને ખાતામાંથી કાઢી લીધા રૂ. ૬૦૦૦૦

ગુરૂગ્રામના સોહનામાં એટીએમમાં ફસાયેલ ડેબિટ કાર્ડને કાઢવામાં મદદ કરવાના બહાને ર યુવકોએ એક વ્યકિતનું કાર્ડ બદલી લીધુ અને તેના ખાતામાંથી રૂ.૬૦૦૦૦ કાઢી લીધા.

નવી બસ્તીમાં રહેનારા ઓમ પ્રકાશ (૪પ) એ પોલીસને બતાવ્યું કે બદમાશોએ એમને વાતોમાં વળગાડી એટીએમ પીન પૂછી અને ખાતામાંથી પૈસા કાઢી લીધા હતા.

(10:49 pm IST)