Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

''ગુરૂપૂર્ણિમાં મહોત્સવ'': શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USAના ઉપક્રમે પરામસ ન્યુજર્સી મુકામે ૨૧ જુલાઇ ૨૦૧૯ના રોજ કરાયેલી ભાવભેર ઉજવણી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USAના ઉપક્રમે ૨૦૫, સ્પ્રિંગવેલ્લી રોડ, પરામસ, ન્યુજર્સી મુકામે ૨૧ જુલાઇ ૨૦૧૯ રવિવારના રોજ ''ગુરૂપૂર્ણિમા મહોત્સવ''ઉજવાઇ ગયો.

બપોરે ૪-૩૦ થી સાંજે ૭-૩૦ વાગ્યા દરમિયાન કરાયેલી ઉજવણીમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓ સહિત હરિભકતોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી મહોત્સવની ઉજવણી કરી હતી. તેવું જાણવા મળે છે.

(8:49 pm IST)