Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પાકિસ્તાનમાં મહિલાઓ ઉપર અત્યાચારના વિરોધમાં ઉગ્ર દેખાવો

પાકિસ્તાનમાં મહિલાઓની દયાજનક દશા જગજાહેર છે. અહીં સતત ઘરેલુ અત્યાચાર અને શોષણના મામલાઓ સામે આવતા રહે છે. અહીંના માનવાધિકાર કાર્યકરો આના વિરોધમાં શેરીઓમાં બહાર નીકળ્યા છે. ગઇકાલે લાહોરમાં મહિલાઓએ અત્યાચારને રોકવાની માગણી કરવા ઉગ્ર દેખાવો કર્યા હતાં. આ દેખાવકારોએ મહિલાઓને સ્વતંત્રતા તથા સમાન અધિકાર આપવા માટે તથા ભેદભાવયુકત કાયદા સમાપ્ત કરવા માગણી કરી હતી.

(11:04 am IST)