Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સમય આવી ગયો છે કે રાહુલ અને તેની યુવા ટીમ કોંગ્રેસને ફરી ઉભી કરે : કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની પ્રતિક્રિયા

              કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહએ કહ્યું છે કે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધી અને તેમની યુવા ટીમ પાર્ટીનુ નિયંત્રણ પોતાના હાથમૉ લ્યે અને કોંગ્રેસને ફરી ઉભી કરે, અને ચેતના ભરે.

         એમણે કહ્યું કે પાર્ટીએ હંમેશા યુવા નેતાઓને પ્રોત્સાહીત કર્યા છે અને હવે આ ટીમને બીજેપી / આરએસએસ ની વિચારધારાથી સીધી ટકકર લેવી જોઇએ.

દિગ્વિજયસિંહએ કહ્યું કે યુવા નેતા નફરત અને હિંસાની આંધીથી દેશને બચાવે અમારો પુરો સહયો આપની સાથે છે.

(12:00 am IST)