Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ઉતરપ્રદેશમાં વીડિયોમાં ફરિયાદી ખેડૂતની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાળો આપતા જોવા મળ્યા લેખપાલઃ થઇ હકાલપટ્ટી

         ફરિયાદી ખેડૂતની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાળો આપવાનો વીડિયો વાયરલ થયા પછી બદાયુ ( ઉતરપ્રદેશ) ના એક લેખપાલની હકાલપટી કરવામાં આવી છે.

         જિલ્લાધિકારી દિનેશકુમારસિંહએ કહ્યું જયારે ખેડૂત જમીનના પ્રમાણપત્રમાં ભૂલ અંગેની ફરીયાદ કરવા પહોંચ્યા ત્યારે લેખપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાળો આપી અને ખેડૂતએ આ ઘટનાનો વિડીયો બનાવી લીધેલ.

(12:00 am IST)