Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ભારતના ચંદ્રયાન-ર ને ચંદ્રમાની સપાટી પર પહોંચવામા કેમ લાગી રહ્યા છે ૪૮ દિવસો

         ચંદ્રયાન-ર પૃથ્વીની કક્ષામાં ર૩ દિવસ રહેશે અને જે પછી ચંદ્રની કક્ષામા પ્રવેશ કરવાની પ્રક્રિયા શરુ થઇ જશે.

         ૩૦ મા દિવસે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યા પછી આ ૪ર મા દિવસ સુધી તેની પરીક્રમા કરશે.

         ૪૩ મા દિવસે ઓર્બિટરથી અલગ થયા પછી  લેંડરની સતહથી નજીક મોકલવામા આવશે અને ૪૮ મા દિવસે લેન્ડીંગ કરાવવામા આવશે.

(12:00 am IST)