Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

મુજફફરપુરમાં બાળકોના મોતના મામલામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન વિરૂદ્ધ તપાસના આદેશ

 

 

 

મુજફફરપુર(બિહાર) ના મુખ્ય ન્યાયીક મેજીસ્ટ્રેટ સૂર્યકાન્ત તિવારીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડે સામે દાખલ થયેલ લાપરવાહીના મામલામા તપાસના આદેશ આપ્યા છે.

હાલમાં મુજફફરપુરમાં ઇરોફેલાઇટિસને કારણે થયેલ બાળકોના મોતને લઇ ૧૭ જૂનના એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

(11:23 pm IST)