Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વિકાસ પામતા ભારતથી જોડાવામાં બ્રિટન પાછળ રહ્યું: યુકેની સંસદીય સમિતિનું તારણ

બ્રિટનની એક સંસદિય સમિતિએ પોતાના એક રીપોર્ટમાં કહ્યું છે કે વિકાસ પામતા ભારતથી જોડાવાની વૈશ્વિક દોડમાં બ્રિટન પાછળ રહી ગયુ છે.

રિપોર્ટમાં લખ્યુ છે કે બ્રિટીશ સરકાર એક આધુનિક સાઝેદારી માટે ઐતિહાસિક કડીઓ પર ભરોસો નથી કરી શકતી. અમારે અમારા ઉદેશ્યોને ભારતની સામે અને સ્પષ્ટરૂપથી રાખવાની જરૂરત છે.

રિપોર્ટમૌ જલિયાવાલા કાંડ પર ટેરીસા મે ની સરકારે માફી ન માંગવાની પણ આલોચના થઇ.

(11:07 pm IST)
  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST

  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST