Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ચોમાસાના આગમન સમયે રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનો માહોલ:ગંગાનગરમાં 42,4 ડિગ્રી તાપમાન

નવી દિલ્હી :દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે ઘણા રાજ્યોમાં વરસાદ વરસી રહયો છે ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગર ખાતે કાળઝાળ ૪૨.૪ ડિગ્રી ઉષ્ણતામાન ગઈકાલે રહ્યું હતું. શ્રી ગંગાનગર ગઈકાલે ભારતનું સૌથી વધુ ગરમીવાળું શહેર બન્યું હતું

(12:00 am IST)