Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

અમેરિકા સાથે ટ્રેડવોરમાં ચીનનાં શેર બજારને પ૧૪ આરબ ડોલરનું નુકશાન થયું

વોશિંગ્ટન :  એક રિપોર્ટ મુજબ અમેરિકા સાથે ટ્રેડ વોરમાં ચીનનાં શેર બજારને છેલ્લા એક સપ્તાહમાં પ૧૪ ડોલરનું નુકશાન થયું હતું જે યુરોપિયન દેશ સ્વીડનની સંપૂર્ણ અર્થ વ્યવસ્થાને બરોબર કહી શકાયછ તેટલું હતું.

ચીનને આ નુકશાન અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ર૦૦ અરબ ડોલરનું વધારાનું શુલ્ક લગાવવા અંગે આપેલી ધમકી બાદ થયું હતું.

(5:04 pm IST)