Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

એર ઇન્ડિયાએ પ્રિમીયમ કલાસને વધુ સુવિધાયુકત બનાવ્યો : કોઇ વધારાનો ચાર્જ નહીં લેવાય

નવી દિલ્હી : સાર્વજનિક વિમાથી કંપની એરઇન્ડિયાએ આંતર રાષ્ટ્રીય ઉડાનો માટે પ્રિમીયમ અને બિઝનેશ કલાસને વધુ સુંદર અને સુવિધા યુકત બનાવીને કંપનીનું નાણાકીય ભંડોળ વધારાવનો પ્રયાસ કર્યો છે.

નાગરિક ઉડ્ડયન સર્વપક્ષીયએ જાહેર કર્યા મુજબ એર ઇન્ડિયાના આ પ્રયાસથી કંપનીની નાણાકીય આવકમાં ર૦ ટકા વધારો થવાની આશા છે.

તેઓએ જણાવ્યું હતું કે કંપની યાત્રીઓને જે વધારાની સુવિધા આપી રહી છે તેનો કોઇ ચાર્જ અલગથી નહી લેવામાં આવે.

(5:03 pm IST)