Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

રેલ્વે ટ્રેકનું નિરિક્ષણ ડ્રોન દ્વારા થશે : રૃડકી આઇ.આઇ.ટી. દ્વારા ડ્રોનનું નિર્માણ

નવી દિલ્હી : ભારતીય રેલ્વેના ટ્રેકનું ઓટો મેટીક મોનીટરીંગ અને નિરીક્ષણ કરવા માટે આઇ.આઇ.ટી. રૃડકી દ્વારા ખાસ પ્રકારનું ડ્રોન  બનાવાઇ રહ્યું છે.

રેલ્વે સુત્રોએ જણાવ્યું હતું કે રેલ્વેતંત્રની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા હવે આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહેલ છે. જબલપુર, કોપ, ભોપાલ, ડીવીઝનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ આગાઉ થી જ થઇ રહ્યો છે.

(4:55 pm IST)