Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગોંડલમાં મધરાત્રે મોટી બબાલ :

ગોંડલમાં અત્યારે મોડીરાત્રે પાંજરાપોળથી રેતી ચોક સુધીમાં મોટી બબાલ થયાનું અને ભારે પથ્થરમારા સહિતના બનાવો સર્જાયાનું જાણવા મળે છે વિગતો મેળવાઈ રહી છે

(12:18 am IST)
  • કર્ણાટકના મૈસુર જિલ્લામાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો : હુનરૂરમાં 2 ઇંચ access_time 11:52 pm IST

  • અમરેલી લોકડાઉનમાં ખેડૂતોએ અપનાવ્યો નવતર પ્રયોગ: કોરોનાથી અને કાળજાળ ગરમીથી બચવા અભરામ પરાના ખેડૂતે બનાવ્યો 15 ફૂટ ઊંચો માચડો :કોરોના અને કાળ જાળ ગરમીથી બચવાનો કમલ નસિતનો નવતર પ્રયોગ access_time 10:24 pm IST

  • દીવથી મુંબઈની ફ્લાઈટ આવતીકાલથી કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવશે : સાથે સાથે પવનહંસ કંપની પણ પોતાની ખાનગી ઉડ્ડયન સેવાઓ શરૂ કરશે તેમ જાણવા મળે છે. access_time 3:32 pm IST