Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રાહુલની હાર પછી અમેઠી જીલ્લા કોંગ્રેસ કમિટી અધ્યક્ષએ આપ્યું રાજીનામું

ઉતરપ્રદેશની અમેઠી લોકસભા સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઇરાનીથી હાર થયા પછી જીલ્લા કોંગ્રેસ કમિટી અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ પોતાનુ રાજીનામું રાહુલ ગાંધીને મોકલી આપ્યું છે. વર્ષ ૧૯૯૯ થી આ પ્રથમ વાર છે જયારે બીજેપીએ અમેઠી લોકસભા સીટ જીતી છે.

(11:56 pm IST)