Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ઇવાંકા ટ્રમ્પએ પીએમ મોદીને આપ્યા અભિનંદનઃ કહ્યું ભારતવાસીઓ માટે રોમાંચક સમય

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પએ લોકસભા ચૂંટણીમાં બીજેપીની મોટી જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. એમણે ટવિટ કર્યુ શાનદાર જીત પર નરેન્દ્ર મોદીને અભિનંદન. ભારતના અદભૂત લોકો માટે આવનારો સમય રોમાંચક હશે.

(11:52 pm IST)