Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મોદીને જીત માટે અભિનંદનઃ ભારતની ચૂંટણી વિશ્વ માટે પ્રેરણા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પૈસએ લોકસભા ચૂંટણીઓમા઼ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીત માટે અભિનંદન આપ્યા છે. જયારે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પેઓએ કહ્યું ભારતની ચુંટણીમાં નરેન્દ્ર મોદી અને એનડીએની જીત માટે  અને ઐતિહાસિક સંખ્યામાં મતદાન માટે ભારતીય લોકોને અભિનંદન. ભારતની ચૂંટણી દુનિયાના લોકો માટે પ્રેરણા.

 

(10:58 pm IST)