Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું

     ઓડિશાના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકએ લોકસભા અને રાજયમાં થયેલ વિધાનસભા ચુંટણીમાં પાર્ટીની હાર પછી રાજીનામું આપ્યું છે. એમણે કહ્યું મેં કોંગ્રેસ અધ્યક્ષ ( રાહુલ ગાંધી) ને રાજીનામુ મોકલી આપ્યું છે હું કોંગ્રેસ પાર્ટીના ખરાબ પ્રદર્શનની નૈતિક જવાબદારી લઉ છુ. પાર્ટીએ ઠોસ કદમ ઉઠાવવા જોઇએ.  હું ખુદ મારી ભૂમિકામા અસફળ રહ્યો.

(10:55 pm IST)