Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભૂલો કરી છે તો હવે ભોગવવું તો પડશે જ : આપ ધારાસભ્ય અલકા લાંબાની પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટી ( આપ ) ની ધારાસભ્ય અલકા લાંબાએ લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં 'આપ' ને લગભગ ૧૮ ટકા મત મળવા પર ટવિટ કર્યુ છે. સબક લો અને આગળ વધો. જયારે ભુલો કરી છે તો હવે ભોગવવી તો પડશે જ એમણે આગળ લખ્યુ જેને જેટલા મત મળ્યા એમને મુબારક જીતવાવાળાને જીત મુબારક હારવાવાળા સાથે કોઇ સહાનુભૂતિ નહી.

(10:53 pm IST)