Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વાહ મોદી વાહ... સૌથી વધુ પોપ્યુલર મેન્ડેટ હોય તેવા વિશ્વના પ્રથમ નેતા બન્યા

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીને વિક્રમો સાથે મિત્રતા હોય તેવું લાગે છેઃ સતત રેકોર્ડ કરતાં હોય છેઃ ચૂંટણીમાં પણ રેકોર્ડ કર્યોઃ તેઓ વિશ્વના એવા પહેલા નેતા બન્યા જેમની પાસે સૌથી વધુ પોપ્યુલર મેન્ડેટ હોય. ર૦૧૪ માં અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ મ્યામાર ખાતે મોદી સાથેની બેઠકમાં કહયું હતું કે, આ માણસ સૌથી વધુ માર્જીનથી ચૂંટણી જીતનારો માણસ છેઃ ર૦૧૯ માં તેમની વાત સાચી પડી છેઃ વિશ્વભરના તેઓ એકમાત્ર નેતા બન્યા છે જેમને આટલી જબરી સફળતા  મળી હોય.

(3:54 pm IST)