Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

કયા રાજયમાં કોને કેટલી સીટ

નવીદિલ્હી,  તા.૨૪: લોકસભાની ચૂંટણી માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદીની સુનામી વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. હિન્દી પટ્ટાના રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ શાનદાર દેખાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રેકોર્ડ જીત સાથે ફરીવાર વાપસી કરી છે. કયા રાજ્યમાં કોને કેટલી બેઠક મળી તેનું ચિત્ર નીચે મુજબ છે.

ગુજરાત

કુલ બેઠક

૨૬

પરિણામ જાહેર

૨૬

ભાજપ

૨૬

કોંગ્રેસ

૦૦

એએપી

૦૦

સપા

૦૦

બિહાર

કુલ બેઠક

૪૦

પરિણામ જાહેર

૪૦

ભાજપ

૧૭

જેડીયુ

૧૬

કોંગ્રેસ

૦૧

અન્ય

૦૬

આંધ્રપ્રદેશ

કુલ બેઠક

૪૨

પરિણામ જાહેર

૪૨

વાયએસઆર

૨૪

ટીડીપી

૦૧

ભાજપ

૦૦

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૦

દિલ્હી

કુલ બેઠક

૦૭

પરિણામ જાહેર

૦૭

ભાજપ

૦૭

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૦

છત્તીસગઢ

કુલ બેઠક

૧૧

પરિણામ જાહેર

૧૧

ભાજપ

૦૯

કોંગ્રેસ

૦૨

અન્ય

૦૦

હરિયાણા

કુલ બેઠક

૧૦

પરિણામ જાહેર

૧૦

ભાજપ

૦૯

કોંગ્રેસ

૦૧

અન્ય

૦૦

ઝારખંડ

કુલ બેઠક

૧૪

પરિણામ જાહેર

૧૪

ભાજપ

૧૧

કોંગ્રેસ

૦૧

ઝારખંડ મુક્તિ મોરચા

૦૧

અન્ય

૦૧

અરૂણાચલ

કુલ બેઠક

૦૨

પરિણામ જાહેર

૦૨

ભાજપ

૦૨

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૦

અંદમાન નિકોબાર

કુલ બેઠક

૦૧

પરિણામ જાહેર

૦૧

ભાજપ

૦૧

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૦

હિમાચલ

કુલ બેઠક

૦૪

પરિણામ જાહેર

૦૪

ભાજપ

૦૪

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૦

મધ્યપ્રદેશ

કુલ બેઠક

૨૯

પરિણામ જાહેર

૨૯

ભાજપ

૨૮

કોંગ્રેસ

૦૧

મહારાષ્ટ્ર

કુલ બેઠક

૪૮

પરિણામ જાહેર

૪૮

ભાજપ

૨૩

શિવસેના

૧૮

એનસીપી

૦૪

કોંગ્રેસ

૦૧

અન્ય

૦૧

ઉત્તરપ્રદેશ

કુલ બેઠક

૮૦

પરિણામ જાહેર

૮૦

ભાજપ

૬૦

બસપ

૧૧

સપા

૦૫

કોંગ્રેસ

૦૧

અન્ય

૦૩

પશ્ચિમ બંગાળ

કુલ બેઠક

૪૨

પરિણામ જાહેર

૪૨

ટીએમસી

૨૩

ભાજપ

૧૭

કોંગ્રેસ

૦૨

ડાબેરી

૦૦

અન્ય

૧૮

રાજસ્થાન

કુલ બેઠક

૨૫

પરિણામ જાહેર

૨૫

ભાજપ

૨૪

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૧

પંજાબ

કુલ બેઠક

૧૩

પરિણામ જાહેર

૧૩

કોંગ્રેસ

૦૮

ભાજપ

૦૨

એસએડી

૦૨

એએપી

૦૧

અન્ય

૦૦

ત્રિપુરા

કુલ બેઠક

૦૨

પરિણામ જાહેર

૦૨

ભાજપ

૦૨

કોંગ્રેસ

૦૦

સિક્કિમ

કુલ બેઠક

૦૧

પરિણામ જાહેર

૦૧

એસકેએમ

૦૧

ભાજપ

૦૦

કોંગ્રેસ

૦૦

ઓરિસ્સા

કુલ બેઠક

૨૧

પરિણામ જાહેર

૨૧

બીજેડી

૧૩

ભાજપ

૦૮

કોંગ્રેસ

૦૦

નાગાલેન્ડ

કુલ બેઠક

૦૧

પરિણામ જાહેર

૦૧

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૧

મિઝોરમ

કુલ બેઠક

૦૧

પરિણામ જાહેર

૦૧

ભાજપ

૦૦

અન્ય

૦૧

મેઘાલય

કુલ બેઠક

૦૨

પરિણામ જાહેર

૦૨

કોંગ્રેસ

૦૧

એનસીપી

૦૧

મણિપુર

કુલ બેઠક

૦૨

પરિણામ જાહેર

૦૨

ભાજપ

૦૧

કોંગ્રેસ

૦૦

અન્ય

૦૦

કેરળ

કુલ બેઠક

૨૦

પરિણામ જાહેર

૨૦

કોંગ્રેસ

૧૫

સીપીએમ

૦૧

ભાજપ

૦૦

અન્ય

૦૪

(3:51 pm IST)
  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • દિલ્હીમાં સૂપડાસાફ થતા આપના સંયોજકપદેથી અરવિંદ રાજીનામુ આપ્યાના અહેવાલ :દિલ્લીમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા:આમ આદમી પાર્ટીનો પણ સજ્જડ પરાજય : હારના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામુ આપ્યુ હોવાના અહેવાલ access_time 2:16 pm IST

  • સેન્સેકસ પ૦૦થી વધુ અપ :નીફટી ૧૧૮૦૦ની ઉપર : શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૩૦ પોઇન્ટ વધીને ૩૯૩૪૯ અને નીફટી ૧૭૪ પોઇન્ટ વધીને ૧૧૮૩૧ ઉપર ટ્રેડ કરે છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પ૯ ઉપર છેઃ બેંક-ઓટો શેરમાં તેજી access_time 1:08 pm IST