Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જલંધરઃ પરિવારમાં ૯ લોકોઃ ચૂંટણીમાં મળ્યા પ મતઃ રોઇ પડયો

જલંધર : જલંધર બેઠક પર શટર બનાવતા નીતુ શટરાવાલા ગઇકાલે મતદાન કેન્દ્રથી રડતા રડતા બહાર આવ્યાઃ તેમના કહેવા મુજબ મારા પરિવારમાં ૯ લોકો છે અને મને મળ્યા પ મત જે મને આંચકો આપનારા છેઃ મે ૧ મહિનો દુકાન બંધ રાખી લોકોની વચ્ચે જઇ કામ કર્યુ પણ મને મત ન મળ્યાઃ હવે તેમણે કોઇ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો.

(11:43 am IST)