Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

૧૧-૧૧ ચૂંટણી જીતનાર ખડગે પહેલી વાર મોદીની સુનામીમાં હાર્યા

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે પહેલીવાર ચૂંટણી હાર્યાઃ તેઓ પક્ષના એવા નેતા છે જેઓ જયાં ઉભા રહેતા ત્યાં જીતતાઃ આ વખતે મોદીની સુનામીમાં તેઓ હારી ગયાઃ કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી તેઓ હાર્યા છેઃ અત્યાર સુધી તેઓ ૧૧ ચૂંટણી જીત્યા છે.

(11:41 am IST)