Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

પરાજ્ય પર મંથન કરવા કાલે દિલ્હીમાં કોંગ્રેસ કારોબારીની બેઠક

નવી દિલ્હી, તા. ર૪: લોકસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ પાટનગર દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાશે. પક્ષને માત્ર પર બેઠક મળી છે. ભાજપને ૩૦૪ બેઠકો મળી છે.

ભાજપની લહેર એટલી પ્રચંડ હતી કે રાહુલ, જયોતિરાદિત્ય સિંધિયા, દિગ્વીજય વગેરે હારનો સામનો કરવો પડયો છે. રાહુલ અમેઠીમાંથી હાર્યા છે.આવતીકાલની કારોબારીમાં કોંગ્રેસ પરાજય પર મંથન કરશે.

(11:40 am IST)
  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જૂનિયર ફેલોશિપ માટે વેકેન્સી જાહેર : જેના માટે 27મી મે સુધી અરજી કરી શકાશે. : જે વિદ્યાર્થીઓએ એમએસસી અને એમએમાં 55 ટકાથી વધારે ટકા મેળવ્યા હોય તેવાં વિદ્યાર્થીઓ જ ફેલોશિપમા માટે અરજી કરી શકશે access_time 2:10 pm IST