Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

બીજેપીના સૌથી યુવા ઉમેદવાર તેજસ્વી સુર્યા ૩.૩૧ લાખ મતોથી વિજેતા

         બીજેપીના સૌથી યુવા પ્રત્યાશી ર૮ વર્ષીય તેજસ્વી સૂર્યાએ ૩,૩૧,૧૯ર મતોના અંતરથી બેંગ્લુરૂ (દક્ષિણ) થી જીત હાંસલ કરેલ છે અહીંથી કેન્દ્રીય મંત્રી અનંતકુમાર સાંસદ હતા જેનુ નવેમ્બર ર૦૧૮ મા નિધન થયુ હતુ. વકીલ સૂર્યા કર્ણાટક બીજેપીના યુથ વિંગના મહાસચિવ છે. અને એમનો મુકાબલો કોંગ્રેસના બી.કે. હરિપ્રસાદથી હતો.

(12:00 am IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST

  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST

  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST