Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ટ્રાફિક જામમાં ફસાઇ જતા મમતાનો ગુસ્સો સાતમાં આસમાને

 કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારોહમાં  ગઇ કાલે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ગુસ્સો સાતમા આસમાને ;કાર્યક્રમ સ્થળે ટ્રાફિક જામનો સામનો કરવો પડતા મંચ પર જ રાજયના પોલીસ વડા નીલમણી રાજુને ખરીખોટી સંભળાવીઃ અવ્યવસ્થા મામલે ફરિયાદ કરી ;કુમારસ્વામી અને દેવગૌડા સમક્ષ પણ અસંતોષ વ્યકત કર્યોઃ રસ્તા બ્લોક થતા મમતા બેનર્જીને પગપાળા ચાલીને પહોંચવુ પડ્યું હતું

(2:49 pm IST)