Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

''સાફ નિયત સહી વિકાસ '' મોદી સરકારનો નવો નારો :ચાર વર્ષની ઉપલબ્ધી જનતા સમક્ષ રજૂ કરશે

નવી દિલ્હી :આગામી 26 મેના રોજ મોદી સરકાર 4 વર્ષ પૂર્ણ કરી રહી છે. જેના લઈ સરકારે એક નવો નારો આપ્યો છે. 'સાફ નિયત સહી વિકાસ'. દેશના દરેક ક્ષેત્ર અને તબક્કાના વિકાસમાં મોદી સરકારના 4 વર્ષની સૌથી મોટી ઉપલબ્ધી માની રહી છે અને તેને જ કેન્દ્રમાં રાખી સરકારે આ નવો નારો તૈયાર કર્યો છે. આ નારા દ્વારા મોદી સરકાર પોતાની સાફ છબીને જનતા સામે ઉપલબ્ધીઓના અંતર્ગત રજૂ કરાવા માંગે છે.

(12:24 pm IST)