Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અમેરિકન અધિકારીઓને ચીનમાં સંભળાયો અસામાન્ય અવાજ ;સનસની મહેસુસ :મગજમાં ઈજાની ફરિયાદ

ક્યુબામાં અમેરિકન ડિપ્લોમેટસ પર રહસ્યમયી ‘સોનિક એટેક'ની યાદ તાજી કરાવી

ચીનમાં કાર્યરત અમેરિકી દુતાવાસના કર્મચારોઓએ તાજેતરમાં અસ્પષ્ટ પરંતુ અસામાન્ય અવાજ અને દબાણથી સનસનીને મહેસૂસ કરી. તેમજ મગજમાં ઈજા પહોંચ્યાની ફરિયાદ કરી છે, આ રિપોર્ટ બાદ મંગળવારના રોજ ટ્રમ્પ પ્રશાસને પોતાના નાગરિકોને તેને લઇ ચેતવણી જાહેર કરી છે. તેમજ ક્યુબામાં અમેરિકન ડિપ્લોમેટસ પર રહસ્યમયી ‘સોનિક એટેક'ની યાદ તાજી કરાવી છે.

(11:13 am IST)