Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આગામી ત્રણ દિવસમાં આંદામાનમાં એન્ટ્રી કરશે ચોમાસુ

દક્ષિણ-પશ્વિમ વિસ્તારોમાં સમય પહેલાં વરસાદ થઇ શકે: ઉત્તર ભારતમાં પ્રી-મોનસૂનના છુટા છવાયા વરસાદી છાંટા પડશે

 

નવી દિલ્હી: ભીષણ ગરમીની લપેટમાં દેશના ઘણા રાજ્યોને આગામી દિવસોમાં રાહત મળશે હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસમાં મોનસૂન અંદામાનમાં એન્ટ્રી મારી શકે છે.જેનાથી દક્ષિણ -પશ્વિમ વિસ્તારોમાં સમય પહેલાં વરસાદ થઇ શકે છે.બીજી તરફ ઉત્તર ભારતમાં પ્રી-મોનસૂનના છુટા છવાયા વરસાદી છાંટા પડી શકે છે

   અંદામાનમાં મોનસૂન જે પ્રકારે આગળ વધશે, તેનાથી અંદાજો લગાવી શકાશે કે ઉત્તર ભારતમાં મોનસૂન ક્યારે પહોંચશે.

(12:00 am IST)