Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ર૦૧૪ માં સરકારથી નૈતિક સમર્થન સિવાય કાંઇ ન મળ્યું: સ્પાઇસ જેટ એમડી

વિમાનન કંપની સ્પાઇસ જેટના એમડી અજયસિંહએ બતાવ્યુ છે કે ર૦૧૪ માં સંકટના સમયે સરકારે ફકત નૈતિક સમર્થન આપ્યુ હતુ. એમણે કહ્યું અમે સરકાર પાસે કોઇ લોન માગી ન હતી ન ભરવાનો સમય માગ્યો હતો. જેટ એરવેજના સીઇઓ વિનય દૂબેએ સરકારથી એમજ મદદ માગી હતી જેમ સ્પાઇસ જેટને મળી હતી.

(11:28 pm IST)
  • મોદી બાયોપીકમાં વિપક્ષોને ખુબ નબળા ચિતરવામાં આવ્યા: ચુંટણીપંચે ૧૯મે સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી :ચુંટણીપંચે સુપ્રિમકોર્ટમાં રીપોર્ટ આવ્યો છે કે છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મેં સુધી મોદી બાયોપીક ઉપર પ્રતિબંધ ઇચ્છે છે, આ ફિલ્મ એક નેતાની જીવન કથની છેઃ આ ફિલ્મમાં રાજકીય પ્રતિનિધિઓનો પ્રશસ્તિ કરવામાં આવી છે. ચુંટણી પંચના રીપોર્ટમાં જણાવાયું છે કે બાયોપીકમાં વિરોધ પક્ષોને ખુબ જ નબળા ચિતરવામાં આવ્યા છે અને તેમની સામેના વ્યકિત ઉપર વધુ ઢળતા દેખા ડાયા છે access_time 3:59 pm IST

  • મોદી વિરોધી મતોનું રાહુલ ગાંધી વિભાજન કરે છે: કેજરીવાલ: કેજરીવાલે પણ કહયું કે દિલ્હીમાં આપ-કોંગી રહયો નથીઃ રાહુલ ગાંધી ગઠબંધન ઇચ્છતા નથી access_time 4:00 pm IST

  • વડાપ્રધાનને મારા પરિવારના નામનો ઉન્માદ થયો છેઃ પ્રિયંકા : તેઓ માત્ર મારા પરિવાર વિશે બોલે છેઃ કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 3:58 pm IST