Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ર ભોજપુરી કલાકારોને મુંબઇથી ધરાર ચુંટણી લડવા લાવ્યા છીએ પુર્વી યુપીઃ યોગી આદિત્યનાથ

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ચંદોલીમા કહ્યું છે અમે ર ભોજપુરી કલાકારો (નિરહુઆ અને રવિકિશન) ને ચુંટણી લડાવી રહ્યા છીએ. મુંબઇથી ધરાર પકડી લાવ્યા છીએ કે તેઓ હવે પુર્વી યુપી માટે પણ કંઇક કરે યોગીએ કહ્યું કે જયારથી આ કલાકાર સાંસદ બનશે તો પુર્વી યુપીમા પણ ફિલ્મ સીટી બની શકે છે.

(10:49 pm IST)