Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જમ્મુ કાશ્મીરઃ મહેબુબા મુફતીના ગઢ અનંતનાગમાં માત્ર ૧૩ ટકા મતદાન

નવી દિલ્હીઃ કાશ્મીરના અનંતનાગમાં માત્ર ૧૩ ટકા મતદાન થયુ, આ મત વિસ્તાર પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીનો ગઢ કહેવાય છેઃ અનંતનાગમાં ૬૫માંથી ૪૦ મત કેન્દ્રો પર એક પણ મત પડયો નહોતોઃ અનંતનાગના ૭૧૪ મત કેન્દ્રોમાં મત પડયા હતાઃ બીજબહેરામાં ૯૩૨૮૯ લોકો માટે ૧૨૦ મતદાન કેન્દ્રો બનાવાયા હતાઃ ૪ વાગ્યા સુધી માત્ર ૧૮૯૩ એટલે કે ૨ ટકા મતદારોએ મત નાખ્યા હતાઃ આ બધા વિસ્તારો મહેબુબા મુફતીના છે, જ્યાં છેલ્લે મહેબુબા મુફતીનો વિજય થયો હતો

(11:43 am IST)