Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જો કોઇ પણ પક્ષને બહુમતી ન મળે તો દક્ષિણના પાંચ રાજ્યો - ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૩૨ બેઠકો નક્કી કરશે કે દિલ્હીની ગાદી કોને મળશે

નવી દિલ્હી તા. ૨૪ : મોટા રાજનૈતિક કટઆઉટ, રંગીન માળાઓ, પક્ષ કાર્યકર્તાઓની મજબૂત ફૌજ અને નેતાઓ તેમજ ઉમેદવારોની ચૂંટણી ભાષણોનું ઉન્માદ હંમેશાથી દક્ષિણ ભારતની સિયાસતમાં હાવી રહ્યું છે. જો કે આ વખતે અતીતના કેટલાક અવસરોની જેમ પાંચ રાજયો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશની ૧૩૨ લોકસભા સીટોનું પરિણામ એ નક્કી કરશે કે ૨૩ મેં એ કયો પક્ષ સત્તામાં આવશે. આ ક્ષેત્રમાં કોઈ એક ભાષાનું પ્રતિનધિત્વ નથી. અનેક વર્ષોથી આ ક્ષેત્રો ક્ષેત્રીય પક્ષોના કોઈ રાષ્ટ્રીય પક્ષના ગઢજોડના માધ્યમથી કેન્દ્રમાં તેમના મોકલે છે. અથવા તો તેમના હિતો માટે ચૂંટણી બાદ ગઢબંનધનમાં ત્યાંની ક્ષેત્રીય પક્ષો સામેલ થઇ રહ્યા છે.

આ ૧૩૨ સીટોની ભૂમિકા હવે મહત્વપૂર્ણ થશે, જયારે કોઈ પક્ષ અથવા ગઢબંધનને સ્પષ્ટ બહુમત ન મળવા પર એ નિર્ણય કરવાનાનો મોકો આવશે કે કયો પક્ષ કેન્દ્રમાં શાસન કરશે. વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણી બાદ હવે યુપીએ સત્તામાં આવી હતી. ત્યારે દક્ષિણ ભારતે જ તેની મદદની હતી. ત્યાં સુધી કે હવે અટલ બિહારી વાજપેયીઆ ૧૯૯૯માં પૂર્ણ કાલિક શાસન માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઢબંધન બનાવ્યું તો સહાયપગી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પક્ષે ૨૯ સીટો અને તે સમયે એનડીએમાં સામેલ દ્રમુકે ૨૬ સીટો જીતી હતી.

(11:29 am IST)