Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ત્રીજા ચરણનુ ચિત્ર..

૩૦૨ સીટ પર મતદાન પૂર્ણ થઇ જશે

નવી દિલ્હી, તા. ૨૩ : ત્રીજા તબક્કાનું ચૂંટણીમાં ક્યાં કેટલું મતદાન થયું તે નીચે મુજબ છે.

રાજ્ય.......................................... મતદાન (ટકામાં)

આસામ..................................................... ૭૪.૦૫

બિહાર....................................................... ૫૪.૯૫

છત્તીસગઢ................................................. ૬૪.૦૩

દાદરા-નગરહવેલી..................................... ૭૧.૪૩

દમણ અને દિવ........................................ ૬૫.૩૪

ગોવા........................................................ ૭૦.૯૬

ગુજરાત.................................................... ૫૮.૮૧

જમ્મુ કાશ્મીર............................................. ૧૨.૪૬

કર્ણાટક..................................................... ૬૦.૮૭

કેરળ......................................................... ૬૮.૬૨

મહારાષ્ટ્ર................................................... ૫૫.૦૫

ઓરિસ્સા................................................... ૫૭.૮૪

ત્રિપુરા....................................................... ૭૧.૧૩

ઉત્તરપ્રદેશ................................................ ૫૬.૩૬

બંગાળ...................................................... ૭૮.૯૪

નોંધ : મતદાનની ટકાવારીમાં બે ટકા સુધીનો વધારો થઇ શકે છે

ત્રીજા ચરણનુ ચિત્ર..

૩૦૨ સીટ પર મતદાન પૂર્ણ થઇ જશે

નવી દિલ્હી, તા. ૨૩ : ૧૨ રા જ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ હવે ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત ૧૬૧૨ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટે આંકડાને લઇને માહિતી આપી હતી.ત્રીજા તબક્કાનું ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

ત્રીજા તબક્કામાં કુલ સીટો હતી...................... ૧૧૬

ત્રીજા તબક્કામાં રાજ્યો હતા............................. ૧૨

ત્રીજા તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશ હતા............. ૦૨

કુલ ઉમેદવારના ભાવિ સીલ થયા................ ૧૬૧૨

રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારના ભાવિ સીલ થયા. ૩૧૬

રાજ્ય પક્ષોના ઉમેદવારના ભાવિ સીલ થયા...... ૭૬

નોંધાયેલ બિનમાન્યતાપ્રાપ્ત પક્ષના ઉમેદવાર હતા ૪૯૬

અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા.................... ૭૨૪

કરોડપતિ ઉમેદવારો મેદાનમાં હતા................ ૩૯૨

પાંચ કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર ઉમેદવારો હતા .... ૧૬૦

દરેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ હતી.... ૨.૯૫ કરોડ

(12:00 am IST)
  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST

  • પ્રજ્ઞા ઠાકુરને ચુંટણી લડતા રોકવા માટેની માગણી એનઆઇએ કોર્ટે ફગાવી દીધી : ભોપાલથી ભાજપના ઉમેદવાર access_time 3:41 pm IST

  • રાજકોટમાં આવતીકાલે આકરો તાપઃ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા બંછાનીધી પાની : આવતીકાલે શહેરમાં ૪પ ડીગ્રી જેટલુ તાપમાન રહેશે access_time 4:19 pm IST