Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અક્ષયકુમારની ફિલ્મ ''કેસરી 'ના સેટ પર ભીષણ આગ મહારાષ્ટ્ર્ના વાઇમાં ચાલતા શૂટિંગમાં ક્લાઇમેક્સના દ્રશ્યો શૂટ થતા હતા અને અચાનક આગ લાગી

મુંબઈઃ અક્ષય કુમારની આવનારી ફિલ્મ કેસરીની સેટ પર આગ લાગી છે જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્ર્ના વાઇમાં ચાલી રહેલા ફિલ્મના સેટ પર ભીષણ આગ લાગી છે  ફિલ્મની યૂનિટ ક્લાઇમેક્સ શૂટ કરી રહ્યાં હતા. માહિતી અનુસાર દુર્ઘટના પહેલા અક્ષય કુમાર સેટ પરથી ચાલ્યો ગયો હતો

   અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષયની ફિલ્મ ખુબ ચર્ચિત રહી છે. સારાગઢીના યુદ્ધ પર આધારિત ફિલ્મને લઈને અક્ષય કુમાર ઉત્સાહિત છે. ફિલ્મમાં પરિણિતી ચોપડા પણ કામ કરી રહી છે.

(11:48 pm IST)