Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

લોકસભા અધ્યક્ષનું સ્વાગત કરતા આનંદીબેન પટેલ

ભારતની લોકસભાના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજન મધ્યપ્રદેશના રાજભવન (ભોપાલ) ખાતે આવી પ્હોંચતા રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે શ્રીફળ આપી તેમનું ઉમળકાભેર સ્વાગત કરેલ તે પ્રસંગેની તસવીર.

(12:01 pm IST)