Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નરેન્દ્રભાઈની મુલાકાતની પૂર્વસંધ્યાએ ભારતને હોંગકોંગ-ચીન સરકારની મોટી લપડાક..

અબજો રૂપિયાના કૌભાંડી નીરવ મોદી અંગે કંઈ પણ વિગત આપવા ઇનકાર કરી દીધો

હોંગકોંગના ડિપાર્ટમેંટ ઓફ જસ્ટિસએ ભારતના નાસી છૂટેલા પંજાબ નેશનલ બેન્કના અબજો રૂપિયાના કૌભાંડી નીરવ મોદી અંગે કંઈ પણ વિગત આપવા ઇનકાર કરી દીધો છે. આપણે જાણીએ છીએ કે નીરવ મોદી જ્વેલરી ડિઝાઇનર છે અને ભારતમાંથી નાસી અને હોંગકોંગમાં છુપાયો છે.

(12:12 am IST)