Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઉમેન ચાંડી કહે છે

કેરળમાં પ્રચંડ ભાજપ વિરોધી વેવ પ્રવર્તે છે?

કેરળ વિધાનસભાની ચૂંટણી ભારતીય રાજકારણ માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે. કેરળમાં ભાજપ વિરોધી પ્રચંડ લાગણી જોવા મળી રહી છે, જે કોંગ્રેસને ૨૦૨૪ની સંસદની ચૂંટણી લડવા મદદ કરશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉમેન ચાંડીની જાહેરાત તેઓ બે વખત કેરળના મુખ્યમંત્રી રહી ચૂકયા છે.

(5:02 pm IST)