Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નવા બનનાર ચીફ જસ્ટીસની પુત્રીઓને જમીન પ્રકરણમાં કલીનચીટ : પ્રકરણ બંધ

ચીફ જસ્ટીસ શરદ બોબડેના અનુગામી તરીકે દેશના નવા ચીફ જસ્ટીસ બનનાર જસ્ટીસ રમણની પુત્રીઓને સાંકળતા અમરાવતી જમીન સોદા પ્રકરણમાં કલીનચીટ અપાઈ : ઈન હાઉસ ઈન્કવાયરી બંધ કરી દેવામાં આવી

(5:01 pm IST)