Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રેમડેસીવરના ભાવોમાં કડાકો

કોરોના સામે રામબાણ ઈલાજ ગણાતી રેમડેસીવર બ્રાન્ડ - રેમડેક ઈન્જેકશનના ભાવમાં ઝાયડસ યુનિવર્સ કંપનીએ મોટો ભાવ ઘટાડો કર્યો છે. ઓગષ્ટ ૨૦૨૦માં આ ઈન્જેકશન ૨૮૦૦ રૂ.નું અને બ્લેકમાં ખૂબ ઉંચી કિંમતે મળતુ. કંપનીએ સહુને વધુ પરવડે તે રીતે ૧૦૦ ગ્રામ - એમ.જી. લાયોફીલીઝેડ રેમડેસીવરનો ભાવ પ્રતિ ઈન્જેકશનના હવે રૂ.૯૦૦ (રૂ.૮૯૯) કરી નાખ્યા છે.

(4:13 pm IST)