Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મત માંગવા નેતાજી કપડા ધોવા પણ બેસી ગયા

આસામ, બંગાળ, તામિલનાડુ સહિત ૫ રાજ્યોમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ નુસ્ખા અજમાવ્યા છે. તામિલનાડુમાં પ્રચાર દરમ્યાન એક ઉમેદવાર અનોખા અંદાજમાં જોવા મળ્યા નાગાપટ્ટનમના અન્નાડી એમકે ઉમેદવાર એક સ્થળે લોકોના કપડા પણ ધોવા લાગ્યા હતા. એમણે વિજેતા બનવા પ્રસંગે વોશીંગ મશીન આપવા વચન આપ્યું હતું.

(10:08 am IST)