Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ભૂકંપ સર્જાયો: પોલીસ અફસરોની સાગમટે ફેંકા ફેંકી

મુકેશ અંબાણીના એન્ટિલિયા પાસેથી વિસ્ફોટકો મળી આવ્યા અને મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ પોલીસ ઓફિસર સચિન વાઝેને સો કરોડ મહિને એકત્ર કરવાનો ટાર્ગેટ આપ્યાના પગલે મુંબઈ  ક્રાઈમ બ્રાંચમાં ભૂકંપ સર્જાયો છે. એકસાથે ૮૬ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓની રાતોરાત બદલી કરવામાં આવી છે. જેમાંથી ૫૬ ઓફિસરો સચિન સાથે સંકળાયેલા હોવાનો ધડાકો થયો છે.

(10:00 am IST)