Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં મોટા ફેરફાર :મહારાષ્ટ્ર સરકાર દ્વારા એકીસાથે 86 પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર

ક્રાઇમ બ્રાન્ચના 65 અધિકારીઓ સહિત 86 અધિકારીઓની બદલી

 

મુંબઈ :મહારાષ્ટ્ર સરકાર દ્વારા એકીસાથે 86 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારે આજે મોટા રિશફલિંગમાં 86 પોલીસ અધિકારીઓની બદલી કરી છે. નોંધનીય છે કે આ 86 માંથી 65 મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ છે. મુંબઈ પોલીસ (સીઆઈયુ) ના એપીઆઈ રિયાઝ કાઝીને આર્મર્ડ ફોર્સમાં બદલી કરવામાં આવી છે.

(12:34 am IST)