Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

સમગ્ર ગુજરાતમાં આજે મધરાતથી લોકડાઉન જાહેર :31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત : બોર્ડરો સીલ કરી દેવાઈ : ગાંધીનગરમાં ડીજીપીની મહત્વની જાહેરાત : તમામ જિલ્લામાં લોકડાઉન રહેશે : ખાનગી વાહનોમાં બિનજરૂરી પ્રવાસ નહિ થઇ શકે : જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટે જ લોકોને છૂટ અપાશે

(12:00 am IST)