Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

યુજર્સને બતાવશે વ્હોટસએપ કેટલી વખત ફોરવર્ડ થયો એનો મેેસેઝ

WABetainfo એ ખુલાસો કર્યો છે કે વ્હોટસ એપ ફોરવર્ડીગ ઇન્ફો ફીચર ટેસ્ટ કરી રહ્યું છે જેના દ્વારા  યુજર્સ જાણી શકશે કે એના દ્વારા મોકલવામા  આવેલ મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. આ જાણકારી મેસેઝ ઇન્ફો સેકશનમાં મળશે.  આ સેકશન મારફત ખ્યાલ આવશે કે  મેસેજ ડીલીવર  થયો કે નહી, અથવા વાંચવામા આવ્યો કે નહી.

(11:44 am IST)