Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મસૂદ અઝહરના મુદા પર ચીન સાથે ચર્ચા કરી છેઃ પાક વિદેશ મંત્રી

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ કહ્યું છે કે એમને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ના પ્રમુખ મસુદ અજહરના મુદા પર ચીન સાથે ચર્ચા  કરી છે. એમણે કહ્યું અમે બધા મુદા પર એકબીજાને વિશ્વાસમાં લઇએ છીએ. ચીનનો દબાવ છતા આ મુદા પર અને જાણકારી મેળવવા માટે ટેકનીકલ હોલડને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો.

(11:45 am IST)