Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

માં ની અપીલ છતા કાશ્મીરમાં આતંકીઓએ બંધક બનાવેલલ ૧ર વર્ષના બાળકની હત્યા કરી

         બાંદીપોરા (જમ્મુ-કશ્મીર) મા સુરક્ષાબળોની સાથે મુઠભેડમા મારી નાખતા પહેલા  આતંકીઓએ ૯ કલાક સુધી બંધક રાખ્યા પછી  શુક્રવારના  આતિક મીર(૧ર) ની હત્યાર કરી નાખેલ. 

         પોલીસએ જણાવ્યું કે આતિકના કાકાને છોડાવી લીધા પરંતુ લાઉડ સ્પીકર પર મા સહિત પરિવારની અપીલ કરવા છતા  આતંકીઓએ પરિવારના એકલૌતા પુત્રને ન છોડયો.

(11:43 am IST)