Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

એર ઇન્ડિયાના કર્મચારીને ચપ્પલથી મારનાર સાંસદને શિવસેનાએ ટીકીટ ન આપી

શિવસેનાએ લોકસભા  ચૂંટણી માટે ર૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે અને ર૦૧૭ મા એર ઇન્ડીયાના કર્મચારીને ચપ્પલથી  મારવાને લઇ  ચર્ચામા  રહેલ ઉસ્માનાબાદ( મહારાષ્ટ્ર) ના  સાંસદ રવિન્દ્ર ગાયકવાડને ટીકીટ નથી આપી. જોકે પાર્ટીએ પોતાના અન્ય મૌજુદા ૧૭ સાંસદોને ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે.

(11:42 am IST)