Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

અમે મુશ્કેલીમાં ફસાયેલા ડેવલપરોની જમીન ખરીદીશુઃ આનંદ પીરામલ

પીરામલ રીયાલીટીના  સંસ્થાપક આનંદ પીરામલએ જણાવ્યું છે કે કંપની આર્થીક મુશ્કેલીમાં ફસાયેલા ડેવલપરોની જમીન ખરીદી કોમર્શીયલ એસેસ્ટસનો પોર્ટફોલિયો બનાવશે. એમણે કહ્યું પ-૬ વર્ષ પહેલા  અમારી પાસે આવવાવાળા વધારે લોકો જમીનના માલીકો હતા, હવે ડેવલપર્સ  આવી રહ્યા છે.

(12:00 am IST)